થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

થુવર પ્રા.શાળા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની શાળા કક્ષાએ ઉજવણી કરવામાં આવી.

                                       આજે થુવર પ્રા.શાળા માં સ્વચ્છતા રેલી, સર્વધર્મ સમભાવ પ્રાર્થના, ભજન,નિબંધ અને ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમનું આયોજન કરી શાળામાં ગાંધી જયંતિ ઉજવણી કરવામાં આવી.











Post a Comment

0 Comments