થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

સામાજિક વિજ્ઞાન વિષય ની તૈયારી માટે ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું

                            આજે વિદ્યાર્થીઓ સાથે સામાજિક વિજ્ઞાન વિષય ની તૈયારી માટે ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું..વિદ્યાર્થીઓ ની પ્રશ્નો ના જવાબ આપવાનો ઉત્સાહ આ વીડિયો માં જોઈ શકાય છે..બાળકો ની સૌથી ગમતી પ્રવૃત્તિ ક્વિઝ સ્પર્ધાછે.દર બે અઠવાડિયા ક્વિઝ નું આયોજન કરવામાં આવે છે.

Post a Comment

0 Comments