BAL SANSAD
બાળ સાંસદ ની શપથવિધિ કાર્યક્રમ
આજે થુવર પ્રા.શાળા માં સામાજિક વિજ્ઞાન માં સરકાર, કારોબારી,મંત્રીમંડળ ના
કર્યો,જેવા મુદ્દાઓ શીખવવા માટે બાળ સંસદ ની રચના કરી તેમને મંત્રી મંડળ
ના ખાતાં ની ફાળવણી કરી આજે શપથવિધિ કરવામાં આવી.સૌ પ્રથમ કાર્યક્રમ ની
શરૂઆત રાષ્ટ્રીય ગીત થી કરવામાં આવી અને છેલ્લે મહામંત્રી એ શાળા જોગ
સંબોધન કર્યું...બાળકો ને ખૂબ શીખવા મળ્યું....
Post a Comment
0 Comments