ક્વિઝ સ્પર્ધા
શાળા માં ડિજીટલ ક્વિઝ સ્પર્ધા નું આયોજન -૩૧/૦૭/૨૦૧૯
શાળામાં કંઇક એવી પ્રવૃત્તિ હોવી જોઇએ. બાળકો જાતે મહેનત કરવા
પ્રેરાય.બાળકોને ની અગાઉ થી 6 ટિમો પાડી દીધી હતી.અને પોતાની ટીમ જીતે તે
તે માટે મહેનત ચાલુ કરી દીધી હતી.ટેકનોલોજી ના માધ્યમ નો ઉપયોગ કરી ને ગૃપ
ક્વિઝ નું આયોજન કર્યું.સ્ક્રીન પર ઓટોમેટિક સ્કોર જનરેટ થતો હતો..જેટલો
ઝડપી જવાબ આપે તેટલા બોનસ પોઇન્ટ મળતા અને ખોટા જવાબ પર માઇનસ પોઇન્ટ
મળતા.ત્રણ લાઈફ લાઇન નો ઉપયોગ કરી શકતા.અને દરેક રાઉન્ડ ના અંતે દરેક ટીમ
નો સ્કોર સ્ક્રીન પર આવતો..
Post a Comment
0 Comments