BAL SANSAD
બાળ-સંસદ મંત્રીમંડળ ની પ્રથમ કેબિનેટ બેઠક બોલાવી
આજે થુવર પ્રા.શાળા તા.વડગામ માં બાળ-સંસદ મંત્રીમંડળ ની પ્રથમ કેબિનેટ
બેઠક બોલાવી દરેક વિભાગમાં જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.માસ
ના અંતે શ્રેષ્ઠ મંત્રી મંડળ ની પસંદગી કરવામાં આવશે..આજ ના કેબિનેટ માં
મુખ્ય બે નિર્ણય કરવામાં આવ્યા.
શાળામાં વિદ્યાર્થી બચત બેંક શરૂ કરવી.
શાળામાં બાલ હાટ સમિતિ દ્વારા વ્યાજબી કિંમતે બાળકો ઉપયોગી સ્ટેશનરી લાવી તેનું વેચાણ કરવું.
શાળામાં વિદ્યાર્થી બચત બેંક શરૂ કરવી.
શાળામાં બાલ હાટ સમિતિ દ્વારા વ્યાજબી કિંમતે બાળકો ઉપયોગી સ્ટેશનરી લાવી તેનું વેચાણ કરવું.
Post a Comment
0 Comments