થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

પુસ્તક પ્રદર્શન ---શિક્ષણ સમિતિ -૬/૦૮/૨૦૧૯

       વિદ્યાર્થીઓ માં વાંચન કૌશલ્ય નો વિકાસ થાય તે હેતુથી શાળા પુસ્તકાલય માં રહેલા પુસ્તકો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે તે માટે પુસ્તકાલય સમિતિ દ્વારા આજે છેલ્લા તાસ ના સમયમાં પુસ્તકો નું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું.વિદ્યાર્થી સમિતિ નું આ કાર્ય ખૂબ પ્રશંસા પાત્ર હતું...



Post a Comment

0 Comments