ક્વિઝ સ્પર્ધા
શાળા માં ઓનલાઈન ક્વિઝ ૦૧/૦૮/૨૦૧૯
આજે શાળામાં વરસાદ હતો.તો સંખ્યા ઓછી હતી.તો બાળકો શું કરીશું તો
વિદ્યાર્થીઓ કહે સાહેબ કવિઝ રમીએ.અમે ઘરે તૈયારી કરી ને આવ્યા છીએ..તો
ટેકનોલોજી ના ઉપયોગ થી દરેક ટીમ ને ટેબ્લેટ, કોમ્યુટર, લેપટોપ ,આપવામાં
આવ્યા,અને ઑનલાઇન ગૃપ કવિઝ રમાડવા આવી..ધો.6 ને પ્રથમ વાર આ કવિઝ રમવાનો
અનુભવ થયો...બાળકો ને ખૂબ મજા પડી.ઘરે પણ બાળકો આ કવિઝ રમશે...
Post a Comment
0 Comments