થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

3D શો દ્વારા સૌર પરિવાર અને બ્રહ્માંડ નો ખ્યાલ

                                      થુવર પ્રા.શાળામાં ધો.6 સામાજિક વિજ્ઞાન વિષય આધારિત આપણું ઘર પૃથ્વી અંતર્ગત વિદ્યાર્થીઓ ને નવો જ અનુભવ કરાવીને 3D શો દ્વારા સૌર પરિવાર અને બ્રહ્માંડ નો ખ્યાલ આપ્યો.ગામડાઓની સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકો ને આવો 3D શો ભાગ્યેજ એમને જોવા મળતો હોય છે..



Post a Comment

0 Comments