થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

સામાજિક વિજ્ઞાન આપણું ઘર પૃથ્વી સૌર પરિવાર વિશે સમજ આપવામાં આવી..

                 સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે.જે અમુક મુદ્દાઓ વર્ગખંડ ની બહાર શીખવી શકાય છે.તેમજ નાટયીકરણ દ્વારા શીખવવામાં આવે તો તે બાળકો સમજણપૂર્વક અને લાંબા સમય માટે યાદ રાખી શકે છે..ધો.6 સામાજિક વિજ્ઞાન આપણું ઘર પૃથ્વી સૌર પરિવાર વિશે સમજ આપવામાં આવી..







Post a Comment

0 Comments