વિવિધ કાર્યકર્મ ઉજવણી
થુવર પ્રા. શાળા માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.
આજે થુવર પ્રા. શાળા માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના
બાળ શિક્ષકો દ્વારા તમામ ધોરણો માં શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું. બાળકોએ
આજે શિક્ષક તરીકે નો અનુભવ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી સાથે સાથે શિક્ષકો ને
રોજે રોજ અનુભવવા પડતા પડકારો નો પણ સામનો કર્યો. ખરેખર બાળકો એ આજે ખુબજ
સુંદર અને સારું કાર્ય કર્યું.
Post a Comment
0 Comments