વિવિધ કાર્યકર્મ ઉજવણી
શાળામાં વિદ્યાર્થીઓ ના સંચાલન થી શિક્ષકદિન ના શુભ દિન થી બચતબેંક શરૂ કરવામાં આવી.
થુવર પ્રા.શાળામાં વિદ્યાર્થીકાળ દરમ્યાન બાળકો ને બૅંક વ્યવહાર ની સંપૂર્ણ
જાણકારી પ્રાપ્ત થાય અને ભવિષ્યમાં પોતાની કમાણી થી નાની બચત કરતાં શીખે
તે હેતુથી શાળામાં વિદ્યાર્થીઓ ના સંચાલન
થી શિક્ષકદિન ના શુભ દિન થી બચતબેંક શરૂ કરવામાં આવી. તેમાં એકાઉન્ટ
ખોલવાનું ફોર્મ,જમા કરવાની રસીદ,ઉપાડ રસીદ, પાસબુક, વગેરે બાળકો ને આપવામાં
આવે છે.અને રિશેષ ના સમયમાં બાળકો બૅંક વ્યવહાર કરે છે..અને પોતાના ખાતાં
માં જમા-ઉધાર કરે છે.અને સમગ્ર હિસાબ એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા કરવામાં
આવે છે...અને તેનો સીધો ટેક્સ મેસેજ વાલી ને જાણ થાય છે..
Post a Comment
0 Comments