નવા સત્ર-2021 -22 માટે વાલી સંપર્ક -
શાળા ના નવા સત્ર ની શરૂઆત થઈ ગઈ છે.શાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓ ના ઘરે ઘરે જઈ ઓનલાઈન શિક્ષણ અંગે ને સમજ આપવામાં આવી.
-સરકાર દ્વારા E-CONTENT માટે ઘરે બેસી અભ્યાસ માટે ઉપયોગી એપ્લીકેશન @G-shala નું ઈંસ્ટોલેશન નું કામ ચાલુ કરવામાં આવ્યું.
Post a Comment
0 Comments