થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

સ્ટાર સ્ટુડન્ટસ વિદ્યાર્થીઓ-જૂન -૨૦૨૧

 નમસ્કાર મિત્રો,

હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ ઘરે બેસી ને અભ્યાસ કરી રહ્યા છે.તે વિદ્યાર્થીઓ પ્રોત્સાહન મળી રહે તે પણ ખૂબ જરૂરી છે.તે માટે શાળા ના વિદ્યાર્થીઓ માંથી જે વિદ્યાર્થીઓ ની ઓનલાઇન કલાસ ની હાજરી વધુ હોય તેમજ સોંપેલ ગૃહકાર્ય પૂર્ણ કરતાં તે વિદ્યાર્થીઓ માંથી સ્ટાર સ્ટુડન્ટસ તરીકે પ્રમાણપત્ર આપી ને પ્રોત્સાહન કરવામાં આવે છે.ગત જૂન મહિનાના ના સ્ટાર સ્ટુડન્ટસ વિદ્યાર્થીઓ

Post a Comment

0 Comments