થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

થુવર પ્રા.શાળા માં 75 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી

                                                   આજે થુવર પ્રા.શાળા માં 75 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી .સાથે સાથે વાલી સંમેલન નું આયોજન ખાસ વર્ગખંડમાં પ્રેઝન્ટેશન સાથે કરવામાં આવ્યુ.

જેમાં શાળા સ્કૂલ ઓફ એક્સેલેન્સ ની પસંદગી,
એકમ કસોટી, G:Shala ,સ્કૂલ એપ્લિકેશન વગેરે ની માહિતી આપવામાં આવી..



Post a Comment

0 Comments