થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

શિક્ષક દિવસ ની ઉજવણી* ૬/૯/૨૦૨૧

 શિક્ષક દિવસ ની ઉજવણી*

આજે શાળામાં દર વર્ષ ની જેમ શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી.
વિદ્યાર્થીઓ પોતે આજે એક શિક્ષક બની ને વિદ્યાર્થીઓ ને શીખવ્યું. આજ નો દિવસ તેમના જીવન માટે યાદગાર દિવસ હશે.





Post a Comment

0 Comments