થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

શાળામાં મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી નિમિત્તે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે લાઈવ ક્વિઝ નું આયોજન

               આજે શાળામાં મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી નિમિત્તે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે લાઈવ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું. તેમાં કુલ 8 ટીમો એ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ અગાઉથી ખુબ સારી એવી તૈયારી કરી હતી પરીક્ષાઓના માહોલના બાદ ઘણા દિવસે વિદ્યાર્થીઓને આનંદ થયો.*પૂરો વિડીયો જોવા માટે

https://youtu.be/foF5tm2_4Wc







Post a Comment

0 Comments