થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

ધો.8 ના વિદ્યાર્થીઓ માટે શીખેલા એકમોથી પુનરાવર્તન માટે ક્વિઝ -સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું:25/09/2021

             ધો.8 ના વિદ્યાર્થીઓ માટે શીખેલા એકમોથી પુનરાવર્તન માટે ક્વિઝ -સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું..*

*👉જેમાં કુલ 6 ટીમો વચ્ચે ઓનલાઇન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.*
*👏👏જેમાં વિવેકાનંદ ટીમ પ્રથમ નંબર અને બીજા નંબરે લક્ષ્મીભાઈ ટીમ નો વિજય થયો...*







Post a Comment

0 Comments