થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

*બ્રિલિયન્ટ ટીમ્સ ઓફ સોશિયલ સાયન્સ * ની સ્પર્ધા

                       આજે શાળામાં વિદ્યાર્થીઓ ના અભ્યાસ ના પુનરાવર્તન માટે *બ્રિલિયન્ટ ટીમ્સ ઓફ સોશિયલ સાયન્સ * ની સ્પર્ધા યોજવામાં આવી...કુલ 6 ટીમો વચ્ચે સ્પર્ધા નું આયોજન થયું.જેમાં ભગતસિંહ ટિમ ને બ્રિલયન્ટ ટીમ્સ તરીકે પ્રોત્સાહિત કરવા માં આવી..






Post a Comment

0 Comments