થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

*એક ભારત શ્રેષ્ઠ ભારત* વિષય પર વકૃત્વ અને નિબંધ સ્પર્ધા નું આયોજન થયું..

 *શિક્ષણની બાલવાટિકા*

જ્યાં બાળકને રહેવું ગમે, રમવું ગમે,ભણવું ગમે, પોતાની કલ્પનાઓમાં રાચવું ગમે,કંઈક નવું કરવું ગમે...કલા,આધ્યાત્મિકતા,માનવતા અને ટેકનોલોજી ના સંગમ સાથેનું શિક્ષણ પ્રાપ્ત થાય છે...દરેક બાળકને પોતાના વિચારો મુક્તપણે રજૂ કરવાની તક મળે છે...એવી 'સૌની' શ્રી *થુવર પ્રાથમિક શાળા.* માં દર શનિવારે વિદ્યાર્થીઓ ના વ્યક્તિગત વિકાસ માટે અલગ-અલગ પ્રકાર ની પ્રવૃત્તિ કરવામાં આવે છે..જેમાં આજે *એક ભારત શ્રેષ્ઠ ભારત* વિષય પર વકૃત્વ અને નિબંધ સ્પર્ધા નું આયોજન થયું..
*વકૃત્વ સ્પર્ધા ના વિજેતા વિદ્યાર્થીઓ*
1.ચૌધરી મુનેરાબેન મહમ્મદભાઈ ધો.8
2.પ્રજાપતિ ખુશ્બૂબેન દિનેશભાઇ.ધો.8
3.મરેડિયા અકિલાબેન ઐયુબભાઈ ધો.7
*💐👏👏 ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ
અભિનંદન
*






Post a Comment

0 Comments