થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

એક ભારત શ્રેષ્ઠ ભારત* ક્વિઝ સ્પર્ધા

 એક ભારત શ્રેષ્ઠ ભારત*

આજ રોજ થુવર પ્રા.શાળા માં ભારત સરકાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અમલી બનાવ્યો છે.તે અંતર્ગત ગુજરાત અને છત્તીસગઢ રાજય ના જોડાણ દ્વારા એક બીજા ને નવીન બાબતો શીખે તે માટે આજે શાળા માં ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું...છેલ્લે ગાંધીજી ટીમ નો વિજય થયો.છેલ્લે શાળા ના આચાર્ય શ્રી દ્વારા તમામ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપવામાં આવ્યું..





Post a Comment

0 Comments