થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

PSE(પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા-2020

          PSE(પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા-2020) રાજય સરકાર દ્વારા લેવાયેલ ધો.6 માં PSE પરીક્ષા માં કુલ 24 વિદ્યાર્થીઓ માંથી 22 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ 92% પરિણામ પ્રાપ્ત કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ

અભિનંદન

Post a Comment

0 Comments