થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

શિક્ષક દિનની ઉજવણી -2022

                        આજરોજ શિક્ષક દિનની ઉજવણી બાળકો દ્વારા સ્વયં શિક્ષણ કરીને કરવામાં આવી..શાળામાં કુલ 28 જેટલા બાળકો એક દિવસ માટે શિક્ષક બન્યા અને એક એક તાસ નું શિક્ષણ કાર્ય ખુશીથી કર્યું...શાળા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરાયા.. શિક્ષક બનેલ બાળકોને બેસ્ટ ટીચર પરફોર્મન્સ પ્રોત્સાહન આપી ઇનામ અપાયા બાકીના સૌ શિક્ષકોને શાળા ના સાહેબ દ્વારા પ્રોત્સાહક તરીકે પેન અર્પણ...એક દિવસ માટે શિક્ષક બનવાનો લ્હાવો બાળકોએ આનંદ અને ઉત્સાહ સાથે લીધો તેમજ ખૂબ જ સુંદર શિક્ષણ કાર્ય કર્યું ..

અભિનંદન
આપ ભવિષ્યમાં સાચા શિક્ષક બનો તેવી શુભકામનાઓ...👍https://youtu.be/cK2R-HCqh80














Post a Comment

0 Comments