થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

ક્વિઝ સ્પર્ધા -અંગ્રેજી -૦૨/૦૮/૨૦૧૯

              આજે થુવર પ્રા.શાળામાં બાળકો અંગ્રેજી વિષય માં પણ સારી તૈયારી કરે અને બાળકો અંગ્રેજી વિષય માં રસ દાખવે તે હેતુ થી આજે શાળામાં ધો.6 થી 8 માં ભાષા વિષય ના શિક્ષિકાબેન શ્રીમતી દીપાબેન ડી.એ અગાઉથી ખૂબ સારી એવી તૈયારી કરાવી ને કવિઝ સ્પર્ધા નું આયોજન કર્યું હતું.અને કુલ 6 ટીમો વચ્ચે આ સ્પર્ધા રાખવામાં આવી હતી.બાળકોએ ખૂબ ઉત્સાહ દાખવ્યો હતો..અને છેલ્લે ધો.6 ની ટીમ A નો વિજય થયો હતો..તમામ સ્ટાફગણે આ કાર્યક્રમ ને સફળ બનાવવા સહભાગી થયા હતા..




Post a Comment

1 Comments