ક્વિઝ સ્પર્ધા
ક્વિઝ સ્પર્ધા -અંગ્રેજી -૦૨/૦૮/૨૦૧૯
આજે થુવર પ્રા.શાળામાં બાળકો અંગ્રેજી વિષય માં પણ સારી તૈયારી કરે અને
બાળકો અંગ્રેજી વિષય માં રસ દાખવે તે હેતુ થી આજે શાળામાં ધો.6 થી 8 માં
ભાષા વિષય ના શિક્ષિકાબેન શ્રીમતી દીપાબેન ડી.એ અગાઉથી ખૂબ સારી એવી તૈયારી
કરાવી ને કવિઝ સ્પર્ધા નું આયોજન કર્યું હતું.અને કુલ 6 ટીમો વચ્ચે આ
સ્પર્ધા રાખવામાં આવી હતી.બાળકોએ ખૂબ ઉત્સાહ દાખવ્યો હતો..અને છેલ્લે ધો.6
ની ટીમ A નો વિજય થયો હતો..તમામ સ્ટાફગણે આ કાર્યક્રમ ને સફળ બનાવવા સહભાગી
થયા હતા..
Post a Comment
1 Comments
Good
ReplyDelete